વ્યાખ્યા / સમજૂતી આપો:
$(1)$ પરાવર્તી ક્રિયા (Reflex action)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ શરીરનો કોઈ ભાગ જ્યારે અત્યંત ઠંડી,ગરમ,અણીદાર કે ડરામણી વસ્તુઓના સંપર્કમાં આવે ત્યારે તે ભાગનું અચાનક પાછું ખેંચાઈ જવું તેને પરાવર્તી ક્રિયા કહે છે. પરિઘવર્તી ચેતાતંત્રની ઉત્તેજના સામેની પ્રતિક્રિયાની આ સમગ્ર પ્રક્રિયા અનૈચ્છિક રીતે,સભાન પ્રયત્ન કે વિચાર વગર અને મધ્યસ્થ ચેતાતંત્રની સંડોવણી સાથે થાય છે.

Explore More

Similar Questions

ઇવાન પાવલોવે ......... પર પ્રયોગ કર્યા હતા.

પ્રતિવર્તી ક્રિયા (Reflex action) માં કોનો સમાવેશ થાય છે?

પૃષ્ઠવંશી પ્રાણીઓમાં પ્રતિક્ષિપ્ત ક્રિયા (Reflex action) એ કોના દ્વારા પ્રદર્શિત થતી એક આવશ્યક પ્રતિક્રિયા છે?

પરાવર્તી ક્રિયા એટલે શું? પરાવર્તી કમાન કેવી રીતે રચાય છે?

શરતી પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ (Conditioned reflexes) બિન-શરતી પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ (Unconditioned reflexes) કરતા કેવી રીતે અલગ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo